Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતનું જાહેર દેવું વધીને રૃા. ૧.૯૦ લાખ કરોડને આંબી ગયું છે. ગયા બજેટમાં આ દેવું રૃા. ૧,૮૨,૦૦૦ કરોડનું હતું. ગયા વર્ષની તુલનાએ તેમાં ૮૦૦૦ કરોડનો વધારો થયો છે. સરકાર દ્વારા લેવામાં આવતી લોનને કારણે આ દેવું વધી રહ્યું છે. વેરાની આવકમાંથી કરવામાં આવતા વિકાસલક્ષી ખર્ચ અને બિનવિકાસલક્ષી ખર્ચ વધી જતાં દેવું કરવાની ફરજ પડે છે. આ દેવાની ચૂકવણી ન થાય ત્યાં સુધી તેના વ્યાજ ચૂકવવાનો બોજ રાજ્ય સરકારને માથે આવતો રહે છે. તેની સીધી અસર તેના બિન વિકાસલક્ષી ખર્ચમાં વધારા સ્વરૃપે જોવા ઔમળે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ