કેન્દ્ર સરકારની ગાઇડલાઇન બાદ હવે ગુજરાત સરકારે પણ અનલોક-3ની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. જેમાં કેટલાંક સુધારા-વધારા કરવામાં આવ્યાં છે. ડે. સીએમ નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું કે, “અનલોક-3 માટે કેન્દ્રની ગાઈડલાઈનને અનુસરવામાં આવશે. 1 ઓગસ્ટથી રાત્રી કરફ્યુમાં મુક્તિ રહેશે. જ્યારે રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. જિમ અને યોગા સેન્ટરો પણ 5 ઓગસ્ટથી ખોલી શકાશે. હોટલ-રેસ્ટોરાં 10 વાગ્યા સુધી જ ખુલ્લાં રહેશે. જ્યારે અન્ય બાબતોમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પાલન કરાશે.”
જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ?
– સમગ્ર રાજ્યમાં 1 ઓગસ્ટથી રાત્રી કરફ્યુમાં મુક્તિ
– દુકાનો 8 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે
– જિમ અને યોગ સેન્ટરો 5 ઓગસ્ટથી ખુલશે
– હોટલ-રેસ્ટોરાં 10 વાગ્યા સુધી જ ખુલ્લાં રહેશે