અમેરિકાની ટ્રમ્પ સરકાર હાલ ‘બાય અમેરિકન, હાયર અમેરિકન’ની નીતિ અમલી બનાવવા વિચારી રહી છે. જો આ નિયમ અમલમાં મુકાશે તો અમેરિકામાં જેમની ગ્રીનકાર્ડ અરજી પેન્ડિંગ હોય તેવા H૧-B વિઝાધારક ભારતીયોએ અમેરિકા છોડીને ભારત પાછા ફરવું પડશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીને નોંધ સ્વરૂપે આ અંગેની દરખાસ્ત મોકલી અપાઈ છે. જેમાં ગ્રીનકાર્ડની અરજી પેન્ડિંગ હોય તેવા વિદેશી પ્રોફેશનલ્સને તેમના H૧-B વિઝા ધરાવતા રોકવામાં આવી શકે છે. ત્યાં કામ કરતા હજારો ભારતીય કર્મચારીઓના H૧-B વિઝાની મુદત વધારવામાં આવશે નહીં.