એનડીએના ઉમેદવાર અને જદ-યુના સભ્ય હરિવંશ સિંહ આજે રાજ્યસભાના નાયબ અધ્યક્ષ (ડેપ્યુટી ચેરમેન) તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ ચૂંટણીમાં હરિવંશ સિંહને ૧૨૫ અને વિપક્ષના ઉમેદવાર બી. કે. હરિપ્રસાદને ૧૦૫ મત મળ્યા હતા.

Copyright © 2023 News Views