Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. દક્ષિણ મુંબઈ સહિત ઉપનગરોમાં વરસાદના કારણે કારણે જનજીવન અસર પામ્યું છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાઇ ગયાં છે. જગ્યાએ-જગ્યાએ ટ્રાફિક જામનો લોકો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી પછી બીએમસીએ પોતાના કર્મચારીઓની રવિવારની રજાઓ રદ કરી દીધી હતી. ભારે વરસાદને કારણે મુંબઈની લોકલ ટ્રેનસેવા પર પણ અસર થઇ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ