રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમા આગામી બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 અને 3 ઓગસ્ટે વરસાદનું જોર વધશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
વધુમાં 5 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 5,6,7 ઓગસ્ટે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની જાણકારી મુજબ રાજ્યમાં અત્યાર સુધી 42 ટકા વરસાદ પડી ચૂક્યો છે.