ડિફેન્સ એક્સ્પોનું ઉદ્ઘાટન કરવા તામિલનાડુ આવેલા પીએમ મોદીને એરપોર્ટ બહાર અલંદૂર વિસ્તારમાં કાળા વાવટા દર્શાવીને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. મોદીનાં આગમન સમયે કેટલાંક લોકોએ હવામાં કાળા બલૂન્સ ઉડાડયાં હતાં જેના પર મોદી ગો બેક લખ્યું હતું.