આસિયાન સમિટમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એમ ચારેય દેશે સુરક્ષા ક્ષેત્રે સહકાર વધારવાના હેતુથી ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનની વિસ્તારવાદી નીતિના મુખ્ય એજન્ડા સાથે શરૃ થયેલી આ પહેલી હાઇ પ્રોફાઇલ બેઠકની વિશ્વભરના નેતાઓ અને વિદેશ નીતિના ઘડવૈયાઓએ નોંધ લીધી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એકબીજા સાથે હાય-હલ્લો કર્યું હતું. આ દરમિયાન મોદી અને ટ્રમ્પનું એકબીજા સાથેનું વર્તન બાળપણના મિત્રો જેવું રહ્યું હતું.