-
રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અમદાવાદમાં બાળક ઉઠાવનારી ગેંગ ઉતરી આવી છે તેવી ખોટી અફવાને કારણે વાડજ વિસ્તારમાં એક મહિલાને રહેંસી નાંખવાની ઘટનાને અતિ ગંભીર ગણીને લોકોને અપીલ કરી છે કે ગુજરાતમાં બાળક ઉઠાવનાર કોઇ ગેંગ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા આવા મેસેજ ખોટા ફરી રહ્યાં છે. કોઇને મોબાઇલ ફોનમાં આવા મેસેજ મળે તો તેને આગળ ના મોકલશો. કોઇ શંકાસ્પદ વ્યકિત જણાય તો તરત જ પોલીસને 100 નંબર પર જાણ કરવા અથવા નજીકના પોલીસ મથકમાં તેની જાણ કરવા નાગરિકોને અપીલ કરી છે.