સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો પોતાના એટીએમ કાર્ડ અને તેનો પિન નંબર બીજા કોઇને આપીને પૈસા ઉપાડાવતા હોય છે. પરંતુ એમ કરવું ક્યારેક ભારે પડી શકે એમ છે. બેંગ્લુરુની એક મહિલાને તેનો અનુભવ થયો છે. મહિલાએ પોતાના પતિને એટીએમ કાર્ડ આપીને નાણાં ઉપાડવા મોકલ્યા હતા.