Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાની ચૂંટણી હારી ચુકેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં મંગળવારે યોજાયેલી ક્રિસમસ પાર્ટીમાં ભાગ લીધો હતો. ટ્રમ્પે આ દરમિયાન ચૂંટણીમાં ગરબપડ કરવામાં આવી હોવાના આરોપોને ફરી દોહરાવ્યા હતા અને સંકેત આપ્યો હતો કે, 2024માં થનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં હું ઝુકાવીશ.ટ્રમ્પે કહ્યુ હતુ કે, મારી લડાઈ ભવિષ્યમાં થના્રી ચૂંટણી પરથી લોકોનો ભરોસો ના ઉઠી જાય તે માટે છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ