ફ્લાઇટની જેમ હવે રેલવેમાં પણ સમાનનો વજન કરવા માટેની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. જો સમાનનો વજન નક્કી કરેલા વજન કરતા વધારે હશે તો ૬ ગણી પેનલ્ટી ભરવી પડશે. જોકે, કેટેગરી આધારિક જુદી જુદી કેટેગરી માટે સમાનના વજનની મર્યાદા જુદી જુદી નક્કી કરવામાં આવી છે. જો મુસાફરો પાસે પાસ અને નક્કી કરેલી મર્યાદા કરતા વધારે સામાન હશે તો તેને અગાઉથી પાર્સલ વિભાગની મદદથી જમા કરાવવો પડશે.