Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે ભારતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનું રેકિંગ જારી કર્યુ છે. નેશનલ ઇન્સ્ટીટયૂશનલ રેંકિંગ ફ્રેમવર્ક(એનઆઇઆરએફ) હેઠળ તૈયાર કરવામાં આવેલી યાદીમાં ઓવર ઓલ કેટેગરીમાં બેંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સ પ્રથમ ક્રમે છે. જ્યારે બીજા ક્રમે આઇઆઇટી બીજા ક્રમે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ