Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ઇજનેરી શિક્ષણ માટે સારી ગણાતી સંસ્થાઓ આઇઆઇટીમાં પ્રવેશ માટે લેવાયેલી સંયુક્ત પ્રવેશ પરીક્ષા-જેઇઇનું પરિણામ આજે રવિવારે જાહેર થયું છે. જેમાંપંચકુલાનો વિદ્યાર્થી પ્રણવ ગોયલ360માંથી 337 ગુણ મેળવીને ટોપર તરીકે આવ્યો છે. આઇઆઇટીમાં 11,279 બેઠકો સામે 18,138 વિદ્યાર્થીઓ કટ ઓફ માર્ક કરતાં વધુ ગુણ સાથે પાસ થયા છે. તેથી મેરીટ ઉંચુ જવાની શક્યતા છે. કુલ 1,55,158 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ