રાજ્યના વાહન વ્યવહાર વિભાગ (Transport Department) તરફથી એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના તમામ રિક્ષા ચાલકો (Auto Drivers)એ યુનિફોર્મ તરીકે હવેથી કપડાંની ઉપર વાદળી કલરનું એપ્રોન પહેરવાનું રહેશે. રિક્ષા ચાલકોની ઓળખ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.સરકારનું કહેવું છે કે આ મામલે રિક્ષા ચાલકોના એસોસિએશન (Rickshaw Associations) સાથે બેઠક કરવામાં આવી હતી. રિક્ષા ચાલકોની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે આવો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર તરફથી આ મામલે જાહેરનામું બહાર પાડ્યું છે.