નવાઝ શરીફ અને ભુટ્ટોના પક્ષ તેમજ આતંકી હાફિઝ સઇદને જાકારો આપીને પાકિસ્તાનની જનતાએ પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનને સત્તાની કમાન સોંપી છે. ઇમરાન ખાનનો પક્ષ પાકિસ્તાન તેહરીક-એ-ઇંસાફ (પીટીઆઇ) હાલ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે. જ્યારે બીજા ક્રમે નવાઝ શરીફનો પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) રહ્યો છે.