Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચોમાસા વખતે વીજળી ત્રાટકે તેની નવાઈ નથી. પરંતુ આંધ્ર પ્રદેશમાં તો ચોમાસા પહેલા જ વીજળીએ ચમકારાનો વિક્રમ નોંધાવ્યો હતો. હવામાન ખાતાએ આપેલા આંકડા પ્રમાણે ગયા મંગળવારે આંધ્ર પ્રદેશમાં ૧૩ કલાકમાં  ૩૬,૭૪૯ વખત વીજળી પડી હતી. આ આંકડો સામાન્ય કરતાં અનેકગણો વધારે છે. વીજળી ત્રાટકવાથી આખા રાજ્યમાં ૯ વ્યક્તિના મોત પણ થયા હતા. મૃત્યુ પામેલા વ્યક્તિઓમાં એક નાનકડી બાળકીનો પણ સમાવેશ થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ