Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી સરકારના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં રેશનને લઇને મોટી ગરબડો થઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. કેગના અહેવાલના પગલે દિલ્હીની કેજરીવાલ સરકાર સવાલોના ઘેરામાં આવી ગઇ છે. કેગના અહેવાલમાં અત્યાર સુધી ૫૦થી  વધુ મામલા સામે આવ્યા છે, જેમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. આ કૌભાંડનો આંક રૃ. ૫,૪૦૦ કરોડનો હોવાનો મનાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ