Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભાજપના ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી પક્ષના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી વિવાદમાં ઘેરાયેલા રહ્યાં હોય તેમ ચેક બાઉન્સના કેસમાં મુંબઇની કોર્ટમાં હાજર થવું પડ્યું અને પાટીદાર નરેન્દ્ર પટેલ દ્વારા તેમની સામે પક્ષમાં જોડાવવા 10 લાખ આપ્યાનો પોલીસ કેસ અને હવે ભાવનગર પંથકના સમસ્ત કારડિયા રાજપૂત સમાજે તેમની સામે વિરોધ શરૂ કરતાં તેમના બચાવમાં ભાજપને ઉતરવું પડ્યું છે. ભાજપના પ્રવક્તા આઇ કે જાડેજાએ આજે 6 નવે.ના રોજ વાઘાણીનો બચાવ કરતાંકહ્યું કે વાઘાણી સામે બુધેલના સરપંચને ધાક ધમકી કે હેરાનગતિની વાત ખોટી છે. વાઘાણી નિર્દોષ છે અને કારડિયા સમાજના સરપંચ સામે જે કાર્યવાહી થઇ છે તે નિયમાનુસાર જ થઇ છે. આમ ચૂંટણીના સમયે જ ભાજપના પ્રદેશ પ્રમુખની સામે જ એક સમાજ ચૂંટણી બહિષ્કારની ધમકીના પગલે ભાજપ વધારે ચિંતિત બન્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ