ઉત્તર ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ આજે શનિવારે પ્રાંતિજ નજીક ચંદ્રાલા ગામ પાસે હાઇવે પર આવેલી એક હોટલમાં નાસ્તો કર્યો હતો. તેમણે નાસ્તામાં ફાફડા, જલેબી અને ગાંઠિયાની મજા માણી હતી. તેમની સાથે પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ નાસ્તો કર્યો હતો. આ અગાઉ સુરતની મુલાકાત વખતે પણ રાહુલે ચાની કીટલીએ બહાર બેસીને ચાની ચુસ્કીઓની સાથે નાસ્તા-પાણી કર્યા હતા.