Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં 21 બેઠકો સાથે કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યાં છતાં હવે ગોવાની જેમ મેઘાલયમાં ભાજપ અને અન્ય પ્રાદેશિક પક્ષો જોડાણ કરીને બહુમતિ હોવાનો દાવો કર્યો છે. રાજ્યપાલ સમક્ષ કોમરાડ સંગ્માએ પોતાની સાથે 59માંથી 34 ધારાસભ્યો સાથેની બહુમતિ હોવાનો દાવો કરતાં 6 માર્ચના રોજ તેઓ મેઘાલયના મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કરશે. મેઘાલયમાં આમ ભાજપ અને એનપીપીની સંયુક્ત સરકાર બનવા જઇ રહી છે. આ અગાઉ કઇકાલે મોડી રાત્રે કોંગ્રેસે પોતાને સરકાર રચવાનું આમંત્રણ આપવા માટે રાજ્યપાલ ગંગાપ્રસાદને વિનંતી કરી હતી. કોંગ્રેસે જો કે તેમની સાથે કેટલા ધારાસભ્યો છે તે રાજ્યપાલને જણાવ્યું નહોતું. વિધાનસભામાં ચૂંટાયેલા કોંગ્રેસના 21માંથી 5 ધારાસભ્યો એનપીપીમાં જોડાઇ ગયા છે.  આમ ગોવાની જેમ કોંગ્રેસના હાથમાંથી મેઘાલય પણ સરકી ગયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ