Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પેટ્રોલ ડિઝલના ભાવ જ્યારે યુપીએની સરકારમાં વધતા હતા ત્યારે નરેન્દ્ર મોદી અને સમગ્ર ભાજપ દ્વારા ભારે વિરોધ થતો હતો. લોકસભાની ચૂંટણીના પ્રચારમાં પણ મહત્વના મુદ્દાઓમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધારો હતો. જોકે હવે જ્યારે કેન્દ્રમાં ભાજપ છે અને વડા પ્રધાન પદે નરેન્દ્ર મોદી છે ત્યારે પેટ્રોલ અને ડિઝલનો ભાવ ઘટવાને બદલે વધી રહ્યો છે અને અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી વટાવી ચુક્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ