મુંબઇમાં પાણી ભરાવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હોસ્પિટલોમાં વરસાદના પાણી ભરાયા છે. જ્યારે બીજી તરફ દિલ્હી-મંુબઇ સહીત અનેક રાજ્યોમાં કચરાના ઢગલા જમા થઇ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ.બી. લોકુર અને દીપક ગુપ્તાની બેંચે સરકારોને ઝાટકતા કહ્યું હતું કે દિલ્હી કચરાના ઢગલામાં દટાઇ રહ્યું છે -જ્યારે મુંબઇ વરસાદી પાણીમાં સરકી રહ્યું છે.