ઉત્તર મ્યાનમારમાં અતિભારે વરસાદના કારણે જેમ સ્ટોનની ખાણમાં ભૂસ્ખલન થતાં ૧૬૨ ખાણિયાનાં કરુણ મોત થયાં હતાં. મ્યાનમાર ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ચીનની સરહદ નજીક આવેલા કાચીન સ્ટેટમાં ભારે વરસાદના કારણે જેમસ્ટોનની ખાણમાં પુષ્કળ પ્રમાણમાં કાદવ ધસી ગયો હતો. જેમાં મોટી સંખ્યામાં ખાણિયા જીવતાં જ દટાઈ ગયાં હતાં. અકસ્માતની જાણ થતાં જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરાયું હતું.