-
બિહારમાં ઉચ્ચ પોલીસ સત્તાવાળાઓની ચેકીંગમાં રાજધાની પટણામાં એવો એક ગોટાળો બહાર આવ્યો કે 3 ડઝન કરતાં વધુ પોલીસ અધિકારીઓ સહિત 200 પોલીસ કર્મીઓ સતત એક વર્ષ ફરજમાં ”ઘેર”હાજર છતાં તેમના ખાતાંમાં વિભાગ દ્વારા પગાર નિયમિત ચુકવાયો હતો. બિહાર પોલીસ ડીઆઇજીની ચેકીંગમાં આ ખુલાસો થતાં તાકીદે તેમનું ચુકવણું અટકાવીને આ ગેરહાજર પોલીસ કર્મચારીઓને તાકીદે ફરજ પર હાજર થવાનો હુકમ કરાયો છે. પોલીસે આ ગોટાળા માટે જવાબદાર એક એકાઉન્ટન્ટ અને એસએઆઇને સસ્પેન્ડ કર્યો છે.