ચેક બાઉન્સના કેસોના ઝડપી નિકાલ માટેનું બિલ આજે સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું. આ બિલમાં ચેક બાઉન્સ થવા બદલ ચેક લખનારે વચગાળાના વળતર પેટે ૨૦ રકમ ચૂકવવાની પણ જોગવાઇ છે. બિલમાં ચેક બાઉન્સના દોષિતોને બે વર્ષ સુધીની સજા કરવાની જોગવાઇ છે.