વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ચર્ચાતો ચહેરો હાર્દિક પટેલનો પનો આ ચૂંટણીમાં ટૂંકો પડયો છે. ભાજપની સરકારને પાડી દેવાના નારા સાથે બહાર પડેલા હાર્દિક પટેલ પટેલ આંદોલનનાં નામે પાટીદાર મતદારોને ભાજપ વિરુદ્ધ કરવાનો જોરદાર પ્રયત્ન કર્યો હતો પરંતુ સુરત સહિત અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં પટેલકાર્ડ ચાલ્યું નહીં.