કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સૈન્ય ઓપરેશન શરૃ કરી દેવામાં આવ્યું છે. એ સાથે જ સૈન્યને એક મોટી સફળતા મળી છે. અહીં જમ્મુ કાશ્મીર પોલીસે અનંતનાગ જિલ્લાના પહાડી ગામડામાં ચાર આતંકીઓને ઠાર માર્યા છે