Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૨૦૧૭નાં ડીસેમ્બરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારે ફટકો પડતા હવે ભાજપ ૨૦૧૯નાં માર્ચ-એપ્રિલમાં યોજાનારી લોકસભાની ચૂંટણી અંગે ગંભીર અને ચિંતિત છે. સોમવારે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ લોકસભાની ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપ દ્વારા કરાયેલા આંતરીક સર્વેમાં ગુજરાત ભાજપનાં ૯થી ૧૦ સંસદ સભ્યો સામે સ્થાનિક લોકોમાં જે આક્રોશ જોવા  મળે છે તેની વિગતો સહિતની ચર્ચા-વિચારણા કરાઇ હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ