Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MSDE)ના નેજા હેઠળ રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (NSDC) દ્વારા આયોજિત દેશની સૌથી મોટી રાષ્ટ્રીય સ્પર્ધા “ઇન્ડિયા સ્કિલ્સ 2023-2024” (India Skills 2024) 15 મે ના રોજ દિલ્હીના દ્વારકામાં આવેલ યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં શરુ કરવામાં આવી. દેશની આ પ્રતિષ્ઠિત સ્પર્ધા વિવિધ કૌશલ્યોની ઉત્સવ રૂપે ઉજવણી કરવાની સાથે યુવાનોને સુવર્ણ તકોથી ભરપૂર ભવિષ્ય આપવા માટે સશક્ત કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ