પીએમ નરેન્દ્ર મોદીએ લદ્દાખ તંગદિલી પછી ચીનનાં પ્રમુખ શી જિનપિંગ પર આક્રમક પ્રહાર કરીને કહ્યું હતું કે વિકાસમાં સહયોગના બહાને ભારત કોઈપણ દેશને ઘૂંટણિયે પડવા કે દેવાળિયા બનવા મજબૂર કરતું નથી. મોદીએ મોરિશિયસનાં પોર્ટ લૂઈસ ખાતે ભારતની મદદથી બનાવવામાં આવેલી સુપ્રીમ કોર્ટની નવી બિલ્ડિંગનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મોરિશિયસનાં પીએમ પ્રવિન્દ જગન્નાથ પણ હાજર રહ્યા હતા. મોદીએ કહ્યું કે ઇતિહાસે અમને શીખવ્યું છે કે ભારત વિકાસલક્ષી પાર્ટનરશિપનાં બહાને કોઈપણ સહયોગી દેશને ડિપેન્ડન્સ પાર્ટનર બનાવતો નથી. આને કારણે સંસ્થાનવાદ અને રાજાશાહીને પ્રોત્સાહન મળે છે અને વૈશ્વિક મહાસત્તાઓનો જન્મ થાય છે. આ પ્રકારનાં શરતી વિકાસ સહયોગ સામે મોદીએ ચેતવણી ઉચ્ચારી હતી. મોરિશિયસ ભારતનાં હ્યદયમાં વસે છે. મોરિશિયસમાં મેં પહેલીવાર ભારતનાં વિઝન જીછય્છઇનો ઉલ્લેખ કર્યો હતો જેનો અર્થ છે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન એવો થાય છે.