-
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 26 ગોલ્ડ મેડલ સાથે કુલ 66 મેડલ મેળવીને ખૂબ સારો દેખાવ કર્યો છે. વિવિધ રમતોમાં ભારતે 26 ગોલ્ડમેડલ,20 સિલ્વર મેડલઅને 20 બ્રોન્ઝ મેડલ સાથે 66 મેડલ્સ જીતીને કોમનવેલ્થ ગેમ્સમાં પૂરવાર કર્યું છે કે હમ કિસીસે કમ નહીં...! હવે 2022માં બર્મિંગહામ ખાતે 22મા કોમનવેલ્થ ગેમ્સ યોજાશે.