સ્વિસ બેન્કોમાં ભારતીયોનાં જમા નાણાંમાં વધારો થઇ રહ્યો હોવાની કાગારોળ મધ્યે એક નવા અહેવાલ પ્રમાણે ભારતીય નાગરિકો અને કંપનીઓ દ્વારા 2017માં જમા થાપણો રૂપિયા 7,000 કરોડ પર પહોંચી છે. આમ સ્વિસ બેન્કોમાં થાપણોની દૃષ્ટિએ ભારત 73મા સ્થાને પહોંચ્યો છે. સ્વિસ બેન્કોમાં થાપણોની દૃષ્ટિએ બ્રિટન પહેલા સ્થાને છે.