દેશમાં દૈનિક સ્તરે રેકોર્ડ બ્રેક વધી રહેલા કોરોના સંક્રમણના કેસો અને IMA દ્વારા આપવામાં આવેલી કોમ્યુનિટી ટ્રાન્સમિશનની ચેતવણી વચ્ચે સરકાર રિકવરી રેટ વધવાનો અને મૃત્યુદર અન્ય દેશોની સરખામણીએ સૌથી ઓછો હોવાનો દાવો કરી રહી છે.
વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતા સ્વાસ્થ મંત્રાલયનું કહેવુ છે કે ભારતમાં અસરકારક કન્ટેનમેન્ટ સ્ટ્રેટજી, ટેસ્ટિંગ અને સારામાં સારી ક્લીનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલના લીધે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો છે અને રિકવરી રેટમાં સતત સુધારો આવી રહ્યો છે. સ્વાસ્થ મંત્રાલય મુજબ હાલમાં ભારતમાં મૃત્યુદર 2.49 ટકા છે જે દુનિયામાં સૌથી ઓછું પ્રમાણ છે. જ્યારે રિકવરી રેટ વધીને 62.86 ટકા થયો છે.