કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે ભારત દુનિયામાં કોરોના વાયરસના સૌથી ઓછું સંક્રમણ અને મૃત્યુદર ધરાવતા દેશોમાંથી એક છે તેમજ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાંથી સ્વસ્થ થનારા લોકોનો દર 63.45 ટકા છે જ્યારે મૃત્યુદર 2.3 ટકા છે. તેમણે દુનિયાભરમાં કોરોના વાયરસને કારણે મોતને ભેટેલા લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું છે.
શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)માં સામેલ દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓની ડિજિટલ બેઠકને સંબોધિત કરતા ડો. હર્ષવર્ધને કહ્યું કે પ્રદતિ દસ લાખની વસતી પર 864 કેસ નોંધાતા 21થી ઓછા દર્દીઓના મૃત્યુની સાથે ભારત દુનિયામાં કોરોના વાયરસથી સૌથી ઓછુ સંક્રમણ અને મૃત્યુદર ધરાવતા દેશોમાંથી એક છે.