ચીન સાથે સરહદે તંગદિલીને પગલે ભારત સરકારે સોમવારે ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી હતી. કેન્દ્ર મોદી સરકારે ચીનની ટિકટોક સહિત ૫૯ ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લાદવાનો મહત્ત્વનો નિર્ણય લીધો હતો. આને કારણે ભારતમાં સૌથી વધુ લોકપ્રિયતા મેળવનાર ટિકટોક એપ સહિત યુસી બ્રાઉઝર, કેમ સ્કેનર, શેર ઈટ, વિવા વીડિયો જેવી લોકપ્રિય એપ્લિકેશન્સ પણ બંધ કરાશે.