Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખેતી અને મેન્યુફેકચરિંગ સેક્ટરના ખરાબ દેખાવને પગલે ૨૦૧૭-૧૮માં આર્થિક વિકાસ ઘટીને ચાર વર્ષની નીચલી સપાટી ૬.૫ ટકાએ રહે તેવી શક્યતા છે તેમ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ(સીએસઓ)એ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે જીડીપી ૨૦૧૪-૧૫માં ૭.૫ ટકા, ૨૦૧૫-૧૬માં ૮ ટકા, ૨૦૧૬-૧૭માં ૭.૧ ટકા રહ્યો હતો. નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી સરકાર મે, ૨૦૧૪થી સત્તામાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ