દગાબાજ અને અવળચંડા ચીનને આર્થિક રીતે ખોખરું કરવા માટે ભારત દ્વારા ચીન પર વધુ એક ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. ચીનની વધુ ૪૭ એપ્લિકેશન્સ પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે ૪૭ એપ પર બેન મુકાયો છે તે એપ્લિકેશન્સ અગાઉ બેન કરવામાં આવેલ ૫૯ એપની હૂબહૂ નકલ કે પ્રતિરૂપ છે. સરકાર દ્વારા ૪૭ એપ બેન મૂકવાનો નિર્ણય શુક્રવારે લઈને તે અંગે આદેશ બહાર પાડવામાં આવ્યો હતો.