Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં ભારત 31 રનથી હાર્યું છે. ઈંગ્લેન્ડે બીજી ઇનિંગ્સમાં ભારતને જીત માટે 194 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત 162 રને ઓલઆઉટ થઈ ગયું. કેપ્ટન વિરાટ કોહલી 51 રન બનાવીને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડની ટીમ 53 ઓવરમાં 180 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ