એલએસી ખાતેથી સેના પાછી ખેંચવામાં આડોડાઇ કરી રહેલા ચીન સાથે વધી રહેલો તણાવ ઘટવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી તેથી ભારત ચીન સાથેની એલએસી પર વધારાના ૩૫,૦૦૦ જવાન તહેનાત કરશે. મીડિયા સાથે વાત નહીં કરી શકતા હોવાના નિયમનો હવાલો આપી નામ નહીં આપવાની શરતે ભારત સરકારના સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૩,૪૮૮ કિલોમીટર લાંબી લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર વધારાના ૩૫,૦૦૦ જવાનો તહેનાત કરવાથી ચીન સામે પ્રવર્તી રહેલા તણાવમાં યથાસ્થિતિ બદલાઇ જશે.