Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય સૈન્યએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેનો એક વિડીઓ સામે આવ્યો છે. ભારતીય સેનાએ એલઓસીથી 500 મીટર દૂર પાકિસ્તાન આર્મીની ચોકી નષ્ટ કરી દીધી છે તેવા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન સેના ભારતીય સરહદમાં ઘઘુસણખોરોને ઘુસડવા માટે મદદ કરી રહી હતી. આ બાબતને લઈને ભારતીય સેનાને ખબર પડતા પાકિસ્તાનની ચોકી પર હુમાલો કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે ભારતના આ જડબાતોડ જવાબમાં પાકિસ્તાની  કેટલાક સૈનિકો માર્યા ગયા છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે પણ કેટલા માર્યા ગયા છે તેની હજી સુધી પુષ્ટિ થઇ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ