Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંપત્તિ મામલે ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ “ઈન્વેસ્ટમેન્ટ ગુરુ” ગણાતા વૉરેન બફેટને પાછળ છોડી દીધા છે. ગુરુવારે મુકેશ અંબાણીની સંપત્તિ 68.3 બિલિયન ડૉલર થઈ ગઈ, જે બફેટની કુલ સંપત્તિ 67.9 બિલિયન ડૉલર કરતા અધિક છે.

બ્લૂમબર્ગ બિલિયનેયર ઈન્ડેક્સ મુજબ, મુકેશ અંબાણી હવે વિશ્વના ટૉપ-10 સૌથી ધનિક લોકોમાં સામેલ થઈ ગયા છે. એશિયામાં તેઓ એકમાત્ર એવા શખ્શ છે, જેમણે આ સિદ્ધિ હાંસલ કરી હોય. માર્ચની સરખામણીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત બેગણી વધી ચૂકી છે. આ સિવાય છેલ્લા કેટલાક દિવસોમાં અંબાણીએ અંદાજે 15 મિલિયન ડૉલરના રોકણ માટે કરાર કર્યાં છે.

મુકેશ અંબાણીની કંપની Jioમાં રોકાણ કરનારી કંપનીઓમાં ફેસબુલ થી સૉલ્ટલેક સુધી સામેલ છે. આ સપ્તાહે BP PLCએ પણ રિલાયન્સના ઓઈલ બિઝનેશમાં 1 બિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત મુકેશ અંબાણીના ડિજિટલ બિઝનેસમાં ઘણી વૃદ્ધિ જોવા મળી રહી છે. આજ કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે વધારો થયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ