Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈન્ડોનેશિયામાં ચાલી રહેલી ૧૮મી એશિયન ગેમ્સમાં પાંચમા દિવસે  શૂટર રાહી સર્નોબતે ૨૫ મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવતા ભારતને ચોથો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
આ સાથે ૧૮માં એશિયાડમાં ભારતના ૪ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૮ બ્રોન્ઝ એમ કુલ ૧૫ મેડલ્સ થઈ ગયા છે. ભારતીય મેન્સ હોકી ટીમે પણ ગોલ્ડ મેડલ તરફ આગેકૂચ કરતાં ગૂ્રપ મેચમાં હોંગ કોંગને ૨૬-૦ના રેકોર્ડ સ્કોરથી કચડી નાંખ્યું હતુ. આ સાથે ભારતે તેના હોકી ઈતિહાસમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સૌથી મોટા અંતરના વિજયનો ૮૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ