ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં યોજાયેલી ન્યાયાધીશોની ચૂંટણીમાં ભારતના દલવીર ભંડારી ફરી એકવાર જીત થઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ખૂબ જ મોટી વ્યૂહાત્મક જીત મનાય છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની છેલ્લી બેઠક માટે દલવીર ભંડારીનો મુકાબલો બ્રિટીશ જજ ક્રિસ્ટોફર ગ્રીનવુડ સાથે હતો, પરંતુ બ્રિટને છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારને હટાવી દીધા હતા. વર્ષ ૧૯૪૬ પછી પહેલીવાર બ્રિટનના કોઈ જજ ઈન્ટરનેશનલ કોર્ટમાં સામેલ નથી થયા.