ગણિતના પ્રતિષ્ઠિત ઈનામ 'ફિલ્ડ મેડલ' માટે ભારતીય મૂળના વિજ્ઞાાની અક્ષય વેંકટેશની પસંદગી થઈ છે. ફિલ્ડ મેડલ દર વર્ષે 'આંતરરાષ્ટ્રીય મેથેમેટિકલ યુનિટ' દ્વારા આપવામાં આવે છે. આ એવોર્ડ અત્યંત પ્રતિષ્ઠિત છે અને ગણિતશાસ્ત્રનું નોેેબેલ પ્રાઈઝ ગણાય છે. આ એવોર્ડ દર વર્ષે 40 વર્ષથી નીચેની વયના બે-ત્રણ કે ચાર સંશોધકો વચ્ચે વહેંચાય છે.