સ્વિસ બેન્કોમાં વર્ષોથી પડી રહેલા ભારતીયોનાં બ્લેકમની દેશમાં પાછા લાવવા માટે રાજકીય આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. આમ છતાં વચ્ચે થોડા વર્ષ સ્વિસ બેન્કોમાં ભારતીયોનું કાળુ નાણું ઘટયા પછી ૨૦૧૭માં તેમાં ૫૦ ટકા કરતા વધુ વધારો થયો છે. તાજેતરમાં સ્વિસ બેન્કોમાં બંધ પડેલા ભારતીયોનાં ખાતા અંગે માહિતી જાહેર કરવામાં આવી હોવા છતાં ૩ – ૩ વર્ષથી આવા ખાતામાં પડી રહેલા રૂ. ૩૦૦ કરોડનું કોઈ દાવેદાર નથી.