ભારત અને અમેરિકા સાથે ચાલી રહેલા વિવાદોને પગલે ચીની પ્રમુખે ત્યાંની સેનાને ડ્રોન યુદ્ધ માટે સજ્જ થવાના આદેશ આપ્યા છે. પીએલએ એરફોર્સ એવિયેશન યુનિવર્સિટીની મુલાકાતે ગયેલા જિનપિંગે સેનાની ક્ષમતા વધારવા અને આધુનિક હથિયારો દ્વારા યુદ્ધ લડવાના સંકેત આપ્યા હતા.