આઇટી જાયન્ટ ઇન્ફોસિસના બે ટોચના એક્ઝિક્યુટિવ કંપનીની ટૂંકાગાળાની આવકો અને નફો વધારવામાં અનૈતિક ગતિવિધિઓમાં સંડોવાયેલા હોવાની વ્હીસલ બ્લોઅરની ફરિયાદના એક દિવસ બાદ મંગળવારે ઇન્ફોસિસના શેરોમાં કારોબાર દરમિયાન લગભગ ૧૭ ટકાનો કડાકો બોલી જતાં કંપનીના માર્કેટ કેપમાં રૂપિયા ૫૩,૪૫૧ કરોડનું ધોવાણ થયું હતું. મુંબઇ શેરબજારમાં કારોબાર શરૂ થતાંની સાથે જ ઇન્ફોસિસના શેરોમાં ધોવાણ શરૂ થઈ ગયું હતું.