એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાત આવતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે કોવિડ-19ની ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ ઇન્ટરનેશનલ પ્રવાસીઓએ 7 દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન અને 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે.
આ ઉપરાંત ગુજરાતમાં વિમાનમાર્ગે આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ પર થર્મલ ચેકીંગ કરવામાં આવશે. જેમાં ડોમેસ્ટિક પેસેન્જરમાં લક્ષણો નહીં હોય, તો તેને પણ સળંગ 14 દિવસ સુધી જાતે જ પોતાની હેલ્થની ચકાસણી કરવી પડશે.
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું પણ એરપોર્ટ પર થર્મલ ચેકીંગ કરવામાં આવશે અને આ પ્રવાસીઓને 7 દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન રહેવું પડશે. તે પછી પણ 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવાની ફરજ પાડશે. આ દરમિયાન સતત હેલ્થ ચેકીંગ પણ કરાવવાનું રહેશે. અમદાવાદ સહિત ગુજરાતના એરપોર્ટ પર આવતા તમામ પ્રવાસીઓએ આરોગ્યસેતુ એપ ફરજીયાત ડાઉનલોડ કરવી પડશે.