Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરી દેવાયા પછી હવે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિકાસની હરણફાળ ભરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેના અનુસંધાને ગૃહમંત્રાલય દ્વારા અહીં એક ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરાયું છે. આગામી 12-14 ઓક્ટોબર દરમિયાન અહીં ત્રણ દિવસની સૌ પ્રથમ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરાયું છે. 
આ સમિટને સફળ બનાવવા માટે ગૃહ મંત્રાલય દ્વારા ઉદ્યોગ જગત સાથે સંકળાયેલી 2000થી વધુ વ્યક્તિઓને બોલાવાનું આયોજન કરાયું છે. જમ્મુ અને કાશ્મીરમાં આયોજિત ઈન્વેસ્ટર્સ સમીટની માહિતી પહોંચાડવા દેશના અલગ-અલગ શહેરોમાં ગૃહમંત્રાલય કાર્યક્રમ પણ આયોજિત કરશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.